Nav Gujarat Samay
+91 98306 29298 10 AM – 7 PM IST Official booking partner releaseMyAd
Powered by releaseMyAd INS-accredited +91 98306 29298
Nav Gujarat Samay
Home Classifieds Publish Ads
Login
NGS CHANGE OF NAME · 2025

Change of Name ads in Nav Gujarat Samay, 2025 — read them, book yours

Every change of name classified Nav Gujarat Samay published in 2025, newest first.

Start booking
Free access
Read every Change of Name ad published in NGS — no charge.
Real archive
Change of Name ads from 2016–2026, by year.
Book an ad
Publish your own Change of Name classified instantly.
Cost effective
Official NGS rates, lowest-price guaranteed — Ahmedabad from ₹650 / 5 lines.
NGS Change of Name · 2025 · Published archive

Change of Name ads in Nav Gujarat Samay, 2025 — read them, book yours

Every change of name classified Nav Gujarat Samay published in 2025, newest first.

Start booking
Ahmedabad from ₹650 +GST / 5 lines See every city’s rate
As published in Nav Gujarat Samay
Nav Gujarat Samay classified page
Nav Gujarat Samay Change of Name · 2025
7 Oct 2025

મારુ નામ, આગાઉ પાયલ મુકેશભાઈ પટેલ હતુ, આજથી મારુ નામ પાયલ મુકેશ પટેલ હશે. હુ આ નામથી ઓળખાઈશ.

32 change of name ads on file
Free access
Read every Change of Name ad published in NGS — no charge.
Real archive
Change of Name ads from 2016–2026, by year.
Book an ad
Publish your own Change of Name classified instantly.
Cost effective
Official NGS rates, lowest-price guaranteed — Ahmedabad from ₹650 / 5 lines.
2025 archive

Change of Name ads as they appeared in NGS

32 published ads. Showing the 32 most recent.

  1. 23 Dec 2025 · Change of Name #1918231

    મારું નામ જયેન્દ્રસિંહ શંકરસિંહ ચાવડા બદલીને જયેન્દ્રસિંહ ચાવડા કરેલ છે. જે-૪૦૪ શ્રીધર ગ્રીન્સ, વસ્ત્રાલ, અમદાવાદ. સોગંદનામું તારીખ ૨૦-૧૨-૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે કરેલ છે.

  2. 23 Dec 2025 · Change of Name #1918229

    મારું નામ મીનાબેન જયેન્દ્રસિંહ ચાવડા બદલીને મીના ચાવડા કરેલ છે. જે-૪૦૪ શ્રીધર ગ્રીન્સ, વસ્ત્રાલ, અમદાવાદ. સોગંદનામું તારીખ ૨૦-૧૨-૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે કરેલ છે.

  3. 23 Dec 2025 · Change of Name #1918228

    મારું નામ ચાવડા શુભમસિંહ જયેન્દ્રસિંહ બદલીને શુભમ ચાવડા કરેલ છે. જે-૪૦૪ શ્રીધર ગ્રીન્સ, વસ્ત્રાલ, અમદાવાદ. સોગંદનામું તારીખ ૨૦-૧૨-૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે કરેલ છે.

  4. 30 Nov 2025 · Change of Name #1914271

    મારુ નામ હંસા ઠાકોરપ્રસાદ દવે થી બદલાવીને હંસાબેન દવે કરેલ છે. 13 કીર્તિદેવ સોસાયટી, આઈ.ઓ.સી રોડ, ડી'કેબિન, સાબરમતી અમદાવાદ.

  5. 23 Nov 2025 · Change of Name #1913401

    I, Nahushkumar Soni S/O Bharatkumar born on 23-06-1983 R/O A-31, Shree Vishwakarma Vihar Society, Jodhpur Cross Road, Satellite, A'bad 380015 have changed my name to Naushivkumar Bharatkumar Varma vide affidavit dated 20-11-2025 at Ahmedabad

  6. 20 Nov 2025 · Change of Name #1912857

    મેં મારું નામ ક્ષેમકુમાર ભગવતભાઈ દવે થી બદલીને ક્ષેમ ભગવતીપ્રસાદ દવે કર્યું છે. બ્લોક 31, મહુડી મહાવીર સોસાયટી, શિલ્પા સોસાયટીની પાછળ, ડી-કેબિન, સાબરમતી, અમદાવાદ-380019

  7. 13 Nov 2025 · Change of Name #1911634

    પંચાલ સિદ્ધાર્થ જગદીશકુમાર નામ બદલીને સિદ્ધાર્થ જગદીશભાઈ પંચાલ રાખ્યું. D/8 શ્યામ એપાર્ટમેન્ટ ભાગ-1 ગાયત્રી મંદિર શાહીબાગની સામે અમદાવાદ.

  8. 16 Oct 2025 · Change of Name #1908011

    મેં મારૂ નામ અરવિંદભાઈ વાલાભાઇ વાઢેલ હતું તે બદલી ને અરવિંદભાઈ વાઢેર રાખેલ છે.પ્લોટ નો. ૩૮૮/અ૨/સેક્ટર ૧૨/સી,ગાંધીનગર

  9. 7 Oct 2025 · Change of Name #1906925

    મારુ નામ, આગાઉ પાયલ મુકેશભાઈ પટેલ હતુ, આજથી મારુ નામ પાયલ મુકેશ પટેલ હશે. હુ આ નામથી ઓળખાઈશ.

  10. 6 Sep 2025 · Change of Name #1902730

    મારુ નામ મણિયાર દીક્ષિતાબેન પ્રફુલભાઈ બદલીને મેર દીક્ષિતા ભુષણ રાખેલ છે. 26 શિવ રો હાઉસ, ઘોડાસર, અમદાવાદ

  11. 3 Sep 2025 · Change of Name #1902404

    નામ/અટક બદલાવેલ છે આથી હું જાણ કરવા માંગુ છું કે મેં મારું નામ મેર રાહુલકુમાર તુલસીભાઈ થી બદલી ને મેર રાહુલ તુલશીભાઈ રાખેલ છે હવે થી હું મેર રાહુલ તુલશીભાઈ ના નામે થી ઓરખવામા આવિશ. સરનામું :અમદાવાદ, ગુજરાત

  12. 1 Sep 2025 · Change of Name #1902072

    હું “આકાંક્ષા રાકેશ વર્મા” (પત્ની મંથન ગીરીશકુમાર રાવલ), જન્મ ૧૨/૦૭/૧૯૯૫, રહે. ૪૭, ગંગોત્રી સોસાયટી, ખેડ તાસિયા રોડ, હિંમતનગર, ૩૮૩૦૦૧, ગુજરાત જાહેર કરું છું કે મેં ૦૯/૦૭/૨૦૨૫ એફિડેવિટ મુજબ મારું નામ હવે “આકાંક્ષા વર્મા” રાખ્યું છે.

  13. 15 Aug 2025 · Change of Name #1899587

    મારુ જૂનું નામ, પાયલકુમારી જયનેશ પટેલ, ૧૭/૦૭/૨૦૨૫ ની એફિડેવિટ થી બદલીને પાયલ જયનેશ પટેલ કરેલ છે, રહેણાંક ઈ-૩૦૪, અક્ષરજ્યોત, રામદેવનગર મેઈન રોડ, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦ ૦૧૫.

  14. 7 Aug 2025 · Change of Name #1898322

    મારું નામ વિમળાબેન જીગ્નેશ મકવાણા બદલીને વિમળાબેન પુંજાભાઈ પરમાર કરેલ છે. પ્લોટ ૧૩૩૫/૨, સેક્ટર ૩બી, ગાંધીનગર

  15. 5 Aug 2025 · Change of Name #1897938

    મેં મારૂ નામ ટીનુબેન રમેશભાઈ પટેલથી બદલીને ટીનાબેન મનોજકુમાર પટેલ કરેલ છે. સરનામું: એ-૩૦૨, શ્વેતા એવન્યુ, આઈ.સી.બી. પાર્ક પાસે, ગોતા, દસ્ક્રોઈ, અમદાવાદ- ૩૮૨૪૮૧.

  16. 30 Jul 2025 · Change of Name #1896906

    મારુ નામ કમલેશ રમેશભાઈ ગડગી બદલી ને ગડગી કમલેશકુમાર રમેશ કરેલ છે સરનામું બ્લોક 651/૪૨૨3, ગુ.હ.બ. બાપુનગર અમદાવાદ-380024

  17. 19 Jul 2025 · Change of Name #1895075

    I Kamlesh Rameshbhai Gadagi,S/o Rameshbhai Ramlingbhai Gadagi, R/o Complete Address in Adhar card, have changed My Name To Gadagi Kamleshkumar Ramesh for all Future Purpose.

  18. 14 Jul 2025 · Change of Name #1894654

    I, KIRAN DINESHKUMAR JANGID, aged 38 yr. have changed my name to KIRAN JANGID vide AFFIDAVIT dated 10/07/2025.

  19. 13 Jul 2025 · Change of Name #1894541

    હું, પંડ્યા ઈશાની જયેશભાઈ, રહેવાસી એલ-૯૦૨, ઓર્ચર્ડ ક્લસ્ટર, ગોદરેજ ગાર્ડન સિટી, અમદાવાદ – ૩૮૨૪૭૦, હાલમાં ગુજરાત માટેના કંપની રજીસ્ટ્રારના ઉપ રજીસ્ટ્રાર તરીકે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના રેકોર્ડમાં ઈશાની નામથી સેવા આપી રહી છું. હું જાહેર કરું છું કે મેં મારું નામ પંડ્યા ઈશાની જયેશભાઈ અથવા ઈશાની માંથી બદલીને હવે ઈશાની પંડ્યા રાખ્યું છે. હવે પછી હું તમામ કાનૂની અને શાસકીય હેતુઓ માટે ઈશાની પંડ્યા તરીકે ઓળખાવવામાં આવીશ.

  20. 18 Jun 2025 · Change of Name #1890617

    મેં મારું નામ પલ્લવીબેન નરેશકુમાર ભટ્ટ થી બદલીને પલ્લવીબેન નરેશચંદ્ર ભટ્ટ કર્યું છે. સી/૮, વૃંદાવન પાર્ક, વસ્ત્રાલ, દસક્રોઈ, અમદાવાદ-૩૮૨૪૧૮

  21. 18 Jun 2025 · Change of Name #1890616

    મેં મારું નામ નરેશકુમાર રમણલાલ ભટ્ટ થી બદલીને નરેશચંદ્ર રમણલાલ ભટ્ટ કર્યું છે. સી/૮, વૃંદાવન પાર્ક, વસ્ત્રાલ, દસક્રોઈ, અમદાવાદ-૩૮૨૪૧૮

  22. 18 Jun 2025 · Change of Name #1890613

    મેં મારું નામ હાર્દિક નરેશકુમાર ભટ્ટ થી બદલીને હાર્દિક નરેશચંદ્ર ભટ્ટ કર્યું છે. સી/૮, વૃંદાવન પાર્ક, વસ્ત્રાલ, દસક્રોઈ, અમદાવાદ-૩૮૨૪૧૮

  23. 16 Jun 2025 · Change of Name #1890207

    હું આશા ભાવિક શાહે, એફિડેવિટ નંબર A/7074/2025, તારીખ 11-06-2025 દ્વારા નોટરી હંસાબેન જૈન સમક્ષ અમદાવાદ ખાતે મારું નામ બદલીને હવે રાજેશ્વરી ભાવિક શાહ કર્યું છે.

  24. 7 Jun 2025 · Change of Name #1889010

    મારૂ નામ ઠાકોરપ્રસાદ મનુપ્રસાદ દવે થી બદલીને ઠાકોરભાઈ દવે કરેલ છે. ૧૩ કીર્તિદેવ સોસાયટી, આઈ.ઓ.સી રોડ, ડી કેબિન l,સાબરમતી,અમદાવાદ ૩૮૦૦૧૯.

  25. 12 May 2025 · Change of Name #1885128

    નીતાબેન ઉર્ફે નાનુબેન નારણભાઈ મુછડીયા રહે. ૧૮-૪૨૭ ડો.આંબેડકર કોલોની આંબાવાડી અમદાવાદ ગુજરાત 380006 એ મારું નામ બદલીને નાનુબેન નારણભાઈ મુછડીયા રાખ્યું છે.

  26. 2 May 2025 · Change of Name #1883676

    મારુ નામ ઉપેન્દ્રકુમાર જયંતિલાલ કોદાળા થી બદલીને ઉપેન્દ્ર જયંતિલાલ કોદાળા કરેલ છે. સરગાસણ ગાંધીનગર

  27. 2 Mar 2025 · Change of Name #1875040

    મેં મારૂ નામ નિલ્પાબેન અમિતભાઈ શેલત હતું તે બદલી ને નિલ્પા અમિત શેલત રાખેલ છે. સરનામું: ૧૬, શિવરંજની સોસા., શિવરંજની ક્રોસ રોડ, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫। એફિડેવિટ નં. IN-GJX​​​​​​​​​​​​​​​​

  28. 22 Feb 2025 · Change of Name #1873687

    I, NEERAJ BHAVSAR, S/O Suryakant Bhavsar resident of SHAHPUR, AHMEDABAD have changed my name from NEERAJ BHAVSAR to NEERAJ SURYAKANT BHAVSAR vide Affidavit dated 07-12-2024 at New Delhi.

  29. 22 Feb 2025 · Change of Name #1873656

    I, KHUSHBU BHAVSAR, wife of Neeraj Bhavsar resident of SHAHPUR, AHMEDABAD have changed my name from KHUSHBU BHAVSAR to KHUSHBU NEERAJ BHAVSAR vide Affidavit dated 04-02-2025 at New Delhi.

  30. 24 Jan 2025 · Change of Name #1869501

    મારું નામ વિપિનલતા સુભાષચંદ્ર ભારદ્વાજ બદલીને વિપિનલતા સુભાષ ભારદ્વાજ કરેલ છે. સરનામું- ૨, સુગમ એન્ક્લેવ, પ્રહલાદનગર, અમદાવાદ- ૧૫. એફિડેવિટ તા. ૨૨/૦૧/૨૦૨૫.

  31. 19 Jan 2025 · Change of Name #1868711

    મારુ નામ મુકેશકુમાર રમણભાઈ ચૌહાણ, ઉ. 39 વર્ષ, ન્યૂ મણિનગર, અમદાવાદ થી બદલીને મુકેશ રમણભાઈ ચૌહાણ રાખેલ છે.

  32. 3 Jan 2025 · Change of Name #1866409

    મારુ જૂનું નામ મેઘાબહેન પટેલ થી બદલીને નવું નામ મેઘાબેન દર્શિલકુમાર પટેલ રાખેલ છે. સરનામું:- ૬૧૦,પટેલ વાસ, મુ. શાહપુર,તા.&જી. ગાંધીનગર.

Compose your own
Write your Change of Name ad from ₹650

Use the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.

Compose Change of Name ad

Publish in NGS in 3 steps

Select ad type & city 01
Compose your ad 02
Pay & publish 03
Compose your own
Write your Change of Name ad from ₹650

Use the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.

Compose Change of Name ad
Book by 2:00 PM today to appear in tomorrow’s edition
Sunday editions close Friday 6 PM. The calendar flags ‘too late for tomorrow’ before you pay.
SLOTS OPEN FOR TOMORROW
Book your own

Publish a change of name ad in NGS

Pick your edition to see the exact NGS change of name rate. The wording above is yours to reuse — copy any ad, edit the names and dates, and publish it in the next edition.

  • Official NGS rates — lowest-price guaranteed
  • We set the wording and the layout for you
  • Live preview before you pay · GST invoice on every order
See the full NGS change of name rate card — every city, both ad formats
Instant rate
Change of Name in NGS
CITY EDITION
Compose your change of name ad
Official Nav Gujarat Samay rates · 1 edition

Publish in NGS in 3 steps

Select ad type & city 01
Compose your ad 02
Pay & publish 03
Is this genuine? Yes — here’s the proof

You’re booking through the authorized online platform, not a reseller.

Verify on call · Kolkata office
+91 98306 29298
INS-accredited
Authorized booking platform
The authorized online booking platform for your chosen newspaper
18 years
Booking newspaper ads
Registered as Bookmybook Online Services Pvt. Ltd · GSTIN 19AAECR4356B1ZH
12 lakh+
Ads published
Across 2,400+ newspaper editions for individuals and businesses
100% secure
Payments & invoice
Razorpay-secured UPI / card / netbanking · GST invoice on every order
Registered office: 7 Red Cross Place, Kolkata 700001 · Branches in Mumbai, Delhi & Bangalore · Walk in, or we do it all online — no office visit needed.
Need help? WhatsApp us