INS-accredited
+91 98306 29298
All 239 Change of Name classifieds in the Nav Gujarat Samay archive, 2016–2026 — read them, then compose your own.
Change of Name ads in Nav Gujarat Samay — read them, book yours
All 239 Change of Name classifieds in the Nav Gujarat Samay archive, 2016–2026 — read them, then compose your own.
મારુ નામ, આગાઉ પાયલ મુકેશભાઈ પટેલ હતુ, આજથી મારુ નામ પાયલ મુકેશ પટેલ હશે. હુ આ નામથી ઓળખાઈશ.
239 published ads · 2016–2026. Showing the 24 most recent.
હું યોગેશકુમાર છગનલાલ પટેલ,32,સહજાનંદ બંગ્લોઝ, નિકોલ,અમદાવાદ મારી સગીર પુત્રીનું મિડલ નામ વૈદહી યોગેશભાઇ પટેલ બદલીને વૈદહી યોગેશકુમાર પટેલ કરેલ છે.
હું યોગેશકુમાર છગનલાલ પટેલ,32,સહજાનંદ બંગ્લોઝ, નિકોલ,અમદાવાદ મારા માઇનર પુત્રનું મિડલ નામ સ્વનિક યોગેશભાઇ પટેલ માંથી સ્વનિક યોગેશકુમાર પટેલ કરૂ છુ.
હું, ખુશ્બુ દીપક નારખેડે, રહે. સૌમ્ય રેસિડન્સી, ઘાટલોડિયા, અમદાવાદ, દ્વારા જાહેર કરવામાં આવે છે કે મેં મારું નામ સ્મિતા બોંડેમાંથી બદલીને ખુશ્બુ દીપક નારખેડે રાખ્યું છે. આ નામ બદલાવ મહારાષ્ટ્ર ગેઝેટ ક્રમાંક X-20083, તારીખ 29 ડિસેમ્બર, 2005 મુજબ કાયદેસર રીતે કરવામાં આવ્યો છે.
મારૂં જૂનુ નામ અમિષાબેન પરિમલ નાયક બદલીને અમિષા પરિમલ નાયક રાખેલ છે.એ-૯૦૨, રોયલ હોમસ્,સત્યમેવ વિસ્ટા સામે,ગોતા, અમદાવાદ
મારું નામ જૈન સુનિતા સંપતરાજમાંથી બદલીને સંઘવી સુનિતા કર્યું છે. સરનામું F-901, જયમંગલ રેસીડેન્સી, શાહીબાગ, અમદાવાદ છે.
I, Divyesh Hirenbhai Majithiya, now known as Divyesh Hirenbhai Majithia as per affidavit dated 27/01/2026.
હું,પટેલ કેવિન દિનેશ પુત્ર દિનેશભાઈ, જેનો જન્મ ૦૮/૦૯/૨૦૦૪ ના રોજ થયો હતો અને F-૧૦૧ રિધમ હાઇટ્સ એનઆર મેગા હાઇટ્સ નાનાચિલોડા અમદાવાદ ગુજરાત ૩૮૨૩૩૦ ખાતે રહેતો હતો,મેં ૩૦/૦૧/૨૦૨૬ ના સોગંદનામા દ્વારા મારું નામ બદલી ને કેવિન દિનેશભાઈ પટેલ રાખ્યું છે.
મારુ નામ મીનાક્ષીબેન ચંપકલાલ પટેલ બદલી ને મીનાબેન જીતુભાઇ પટેલ રાખેલ છે ૫૦૮ પટેલ ફલીયા મીરોલી અમદાવાદ -૩૮૨૪૨૫
હું, ઠોળિયા માર્વિન ભાવેશકુમાર, પિતા ભાવેશકુમાર વલ્લભભાઈ ઠોળિયા, રહેવાસી:AA-33, અલય પાર્ક, નાના મવા મેઈન રોડ, રાજકોટ 360005, મારું નામ બદલીને ઠોળિયા માર્વિન ભાવેશભાઈ રાખ્યું છે.
હું, પંચાલ યશ, પિતા પંચાલ નરેન્દ્ર, જન્મ તારીખ 10/07/1995, રહેવાસી 35/1, રમણનગર સોસાયટી, રેલવે ક્રોસિંગ પાસે, મણિનગર, અમદાવાદ, ગુજરાત – 380008, મારું નામ “પંચાલ યશ” માંથી બદલીને “યશ નરેન્દ્રભાઈ પંચાલ” કરેલ છે, જે બાબતે તારીખ 30/12/2025ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે એફિડેવિટ કરેલ છે.
હું, પંચાલ આર્ચી, પુત્રી શ્રી નરેન્દ્ર પંચાલ, જન્મ તારીખ 20/08/2000, રહે. 35/1, રમણનગર સોસાયટી, રેલવે ક્રોસિંગ પાસે, મણિનગર, અમદાવાદ, ગુજરાત – 380008, જાહેર કરું છું કે મેં મારું નામ “પંચાલ આર્ચી” માંથી બદલીને “આર્ચી પંચાલ” રાખ્યું છે. આ નામ બદલાવ અમદાવાદ ખાતે તારીખ 25/12/2025 ના રોજ કરાયેલા એફિડેવિટ મુજબ છે.
હું, ઉર્વી પરેશ પંચાલ, પુત્રી પરેશ પંચાલ, જન્મ તારીખ 23/11/1999, રહેવાસી 35/1, રમણનગર સોસાયટી, રેલવે ક્રોસિંગ નજીક, મણિનગર, અમદાવાદ, ગુજરાત – 380008, દ્વારા જાહેર કરવામાં આવે છે કે મેં મારા નામમાં ફેરફાર કરી ઉર્વી યશ પંચાલ રાખ્યું છે. આ નામ બદલાવ અંગેનો હલફનામો તારીખ 30/12/2025 ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે કરવામાં આવેલ છે.
મારું નામ જયેન્દ્રસિંહ શંકરસિંહ ચાવડા બદલીને જયેન્દ્રસિંહ ચાવડા કરેલ છે. જે-૪૦૪ શ્રીધર ગ્રીન્સ, વસ્ત્રાલ, અમદાવાદ. સોગંદનામું તારીખ ૨૦-૧૨-૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે કરેલ છે.
મારું નામ મીનાબેન જયેન્દ્રસિંહ ચાવડા બદલીને મીના ચાવડા કરેલ છે. જે-૪૦૪ શ્રીધર ગ્રીન્સ, વસ્ત્રાલ, અમદાવાદ. સોગંદનામું તારીખ ૨૦-૧૨-૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે કરેલ છે.
મારું નામ ચાવડા શુભમસિંહ જયેન્દ્રસિંહ બદલીને શુભમ ચાવડા કરેલ છે. જે-૪૦૪ શ્રીધર ગ્રીન્સ, વસ્ત્રાલ, અમદાવાદ. સોગંદનામું તારીખ ૨૦-૧૨-૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે કરેલ છે.
મારુ નામ હંસા ઠાકોરપ્રસાદ દવે થી બદલાવીને હંસાબેન દવે કરેલ છે. 13 કીર્તિદેવ સોસાયટી, આઈ.ઓ.સી રોડ, ડી'કેબિન, સાબરમતી અમદાવાદ.
I, Nahushkumar Soni S/O Bharatkumar born on 23-06-1983 R/O A-31, Shree Vishwakarma Vihar Society, Jodhpur Cross Road, Satellite, A'bad 380015 have changed my name to Naushivkumar Bharatkumar Varma vide affidavit dated 20-11-2025 at Ahmedabad
મેં મારું નામ ક્ષેમકુમાર ભગવતભાઈ દવે થી બદલીને ક્ષેમ ભગવતીપ્રસાદ દવે કર્યું છે. બ્લોક 31, મહુડી મહાવીર સોસાયટી, શિલ્પા સોસાયટીની પાછળ, ડી-કેબિન, સાબરમતી, અમદાવાદ-380019
પંચાલ સિદ્ધાર્થ જગદીશકુમાર નામ બદલીને સિદ્ધાર્થ જગદીશભાઈ પંચાલ રાખ્યું. D/8 શ્યામ એપાર્ટમેન્ટ ભાગ-1 ગાયત્રી મંદિર શાહીબાગની સામે અમદાવાદ.
મેં મારૂ નામ અરવિંદભાઈ વાલાભાઇ વાઢેલ હતું તે બદલી ને અરવિંદભાઈ વાઢેર રાખેલ છે.પ્લોટ નો. ૩૮૮/અ૨/સેક્ટર ૧૨/સી,ગાંધીનગર
મારુ નામ, આગાઉ પાયલ મુકેશભાઈ પટેલ હતુ, આજથી મારુ નામ પાયલ મુકેશ પટેલ હશે. હુ આ નામથી ઓળખાઈશ.
મારુ નામ મણિયાર દીક્ષિતાબેન પ્રફુલભાઈ બદલીને મેર દીક્ષિતા ભુષણ રાખેલ છે. 26 શિવ રો હાઉસ, ઘોડાસર, અમદાવાદ
નામ/અટક બદલાવેલ છે આથી હું જાણ કરવા માંગુ છું કે મેં મારું નામ મેર રાહુલકુમાર તુલસીભાઈ થી બદલી ને મેર રાહુલ તુલશીભાઈ રાખેલ છે હવે થી હું મેર રાહુલ તુલશીભાઈ ના નામે થી ઓરખવામા આવિશ. સરનામું :અમદાવાદ, ગુજરાત
હું “આકાંક્ષા રાકેશ વર્મા” (પત્ની મંથન ગીરીશકુમાર રાવલ), જન્મ ૧૨/૦૭/૧૯૯૫, રહે. ૪૭, ગંગોત્રી સોસાયટી, ખેડ તાસિયા રોડ, હિંમતનગર, ૩૮૩૦૦૧, ગુજરાત જાહેર કરું છું કે મેં ૦૯/૦૭/૨૦૨૫ એફિડેવિટ મુજબ મારું નામ હવે “આકાંક્ષા વર્મા” રાખ્યું છે.
Showing the 24 most recent of 239. Pick a year above to read the rest.
Use the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.
Compose Change of Name adUse the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.
Compose Change of Name adPick your edition to see the exact NGS change of name rate. The wording above is yours to reuse — copy any ad, edit the names and dates, and publish it in the next edition.